રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ(rain) વરસ્યો છે. વલસાડ(Valsad)ના કપરાડા(Kaprada)માં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.
Continues below advertisement