સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં વરસાદ, જુઓ વીડિયો

સુરેન્દ્રનગર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર, વઢવાણ જોરાવરનગર, રતનપર સહિત આસપાસના શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો  હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola