નવસારીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો, કેટલા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?

Continues below advertisement

નવસારી(Navsari)માં આજે વહેલી સવારથી જ મનકોડિયા(Mankodia), દૂધિયા તળાવ, ગણેશ સિસોદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ(Rain) વરસ્યો છે.જેના કારણે અહીંયાના લોકોને કાળઝાળ ગરમી(Heat)થી રાહત મળી છે.અહીંયા વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram