મોરબીમાં વરસ્યો ધોધમાર વરસાદ, શહેર અને તાલુકામાં 2 કલાકમાં કેટલો ખાબક્યો વરસાદ?
મોરબી શહેર અને તાલુકામાં 2 કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અહીંયાના લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટંકારા, વાંકાનેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
Tags :
Gujarati News Rain Morbi City Taluka ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV