Dahod જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, કતવારા ગામે બરફના કરા પડ્યા
Continues below advertisement
હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લાના કટેલાક વિસ્તારમાં બપોરના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. દાહોદના બોરખેડા, લીલર, કટલા, ખાંગેલા સહિતના ગામમાં માવઠુ વરસ્યું. તો દાહોદના કતવારા ગામે બરફના કરા વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
Continues below advertisement