વરસાદના કારણે બારડોલી તાલુકામાં ડાંગરના પાકને નુકસાન, જુઓ વીડિયો
Continues below advertisement
બારડોલી તાલુકામાં વરસેલા અઢી ઇંચ વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સુરતના બારડોલી તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. બારડોલી તાલુકાના બમરોલી, શીંગોડ, ઇસરોલી, સહિતના ગામોમાં ડાંગરના પાકને વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. બારડોલી તાલુકાના ખેડૂતોએ સરકાર સર્વે કરી નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ કરી હતી.
Continues below advertisement