રાજકોટ જિલ્લાના જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેતલસર, પેઢલા, અમરનગર, સમઢિયાળા, કાગવડ, ખોડલધામ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના મતે પાછોતરાના વરસાદના કારણે તેઓના પાકને નુકસાની થશે.
Continues below advertisement