સાબરકાંઠાના ઇડર અને તલોદ પંથકમાં વરસાદ, જુઓ વીડિયો

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઇડર અને  તલોદ પંથકમાં વરસાદ વરસ્યો  હતો. તલોદના વક્તાપુર,સલાટપુર અને ઉજેડીયા પંથકમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ઉપરાંત બનાસકાંઠાના દાંતા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પસરી ગઇ હતી. વરસાદના કારણે બાજરી, મગફળીના પાકને નુકશાન થવાની સંભાવના છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola