મોરબીમાં વરસાદને કારણે ટેકાના ભાવે ખરીદેલ ચણા પલળ્યા, 2500થી વધુ ગુણીને નુકસાન, જુઓ વીડિયો
મોરબી(Morbi)માં વરસાદ(Rain)ને કારણે ટેકાના ભાવે ખરીદી કરેલા ચણા(Chickpeas) પલળી ગયા છે. મોટી સંખ્યામાં ચણા પલળી જતા પુરવઠા વિભાગે ચણાને સુકવવા મૂક્યા છે. જોકે ગુણીમાં ઘણા ચણા ઉગી નીકળ્યા તો ઘણા સળી ગયા છે. 2500થી વધુ ગુણીમાં નુકસાન થયું છે.