મુંબઈમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

મુંબઈમાં મોડી રાતથી વરસેલા વરસાદથી શહેરમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં રેડ એલર્ટ આપ્યું છે. મુંબઈ પાસે આવેલા થાણે, પાલઘડ, રાયગઢમાં પણ આજે ભારે વરસાદનો કહેર જોવા મળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola