રાજકોટ:પીડીયુ મેડિકલ કોલેજમાં ઓમીક્રોન મામલે બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટમાં પીડીયુ મેડિકલ કોલેજમાં યોજાઈ ઓમીક્રોન મામલે બેઠક. આરોગ્ય તંત્રની તૈયારિયો અંગે આપી માહિતી. સુરતની VNSGUમાં લેવાયેલી પરીક્ષામાં છબરડો. 50 ગુણની પરીક્ષામાં 74 ગુણ આવતા છબરડો આવ્યો સામે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં જોડાયા. દિલ્લીમાં ધારણ કર્યો ખેસ. કોંગ્રેસમાં પડ્યું મોટું ભંગાણ. ભાજપ અને કોંગ્રેસની આરોપ પ્રતિ-આરોપની રાજનીતિ શરુ.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Congress Delhi Gujarat Hardik Patel Gujarat News ABP News State Former MP ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Sagar Raika Khes BJP