Rajya Sabha Election 2024 | રાજ્યસભામાં ગુજરાતમાંથી પસંદગી મુદ્દે જસવંતસિંહ પરમારે શું કહ્યું?
Continues below advertisement
Rajya Sabha Election 2024 | રાજ્યસભામાં ગુજરાતમાંથી પસંદગી મુદ્દે જસવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી મૂળ ના છે તેઓ ના પિતા સાલમ સિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. 2017 ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાંથી દાવેદાર હતા ટિકિટ ના મળતા તેઓ અપક્ષ લડ્યા હતા.
Continues below advertisement