MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ફરી એકવખત ખેડૂતોની વહારે આવ્યા છે... ખેડૂતોના મુદ્દે સાંસદ મંયક નાયકે રાજ્યસભામાં અવાજ ઉઠાવ્યો.
રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ખેડૂતો માટે કરી માંગ. ગુજરાત સહિત દેશમાં ખેડૂતોની જમીન પાસેથી તેલ અને ગેસની પાઈપ લાઈન નીકળે છે. મયંક નાયકે પાઇપલાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને વાર્ષિક ભાડું અથવા વળતર આપવાની નીતિ બનાવવામાં કરી માંગ
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ફરી એકવખત ખેડૂતોની વહારે આવ્યા છે.. ખેડૂતોના મુદ્દે સાંસદ મંયક નાયકે રાજ્યસભામાં અવાજ ઉઠાવ્યો. સાંસદ મંયક નાયકે રજૂઆત કરી કે ગુજરાત સહિત દેશભરમાં મોટાભાગની તેલ અને ગેસની પાઈપલાઈન ખેડૂતોની જમીન પાસેથી પસાર થાય છે. ત્યારે પાઈપલાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક ભાડુ અથવા વળતર મળે તેવી નીતિ બનાવવાની માગ કરી.