Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

Continues below advertisement

આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ.. ખંભાત તાલુકા ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય ચૌહાણ અને તેના મિત્ર વિરૂદ્ધ પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ.. વિજય ચૌહાણ જૂન 2025માં સોશલ મીડિયા મારફતે પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો.. પ્રેમજાળમાં ફસાવી મહિલા પર દુષ્કર્મ આચર્યુ.. બાદમાં અશ્લિલ વીડિયો અને ફોટા પાડ્યા.. જે બાદ વિજય ચૌહાણે પરિણીતાને અશ્લિલ વીડિયો અને ફોટા સોશલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો.. એટલુ જ નહીં.. થોડા સમય બાદ વિજય પોતાના મિત્ર કિરણ જાદવ અને પ્રદીપને પણ સાથે લાવ્યો હતો.. ત્રણેય આરોપીઓએ એક ગેસ્ટ હાઉસમાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યું.. સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા વિજય ચૌહાણ અને તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola