નવસારી જિલ્લાનો જૂજ ડેમ ઓવર ફલૉ, 167.50 મીટરને પર થઇ સપાટી, જુઓ ગુજરાતી ન્યુઝ
નવસારી (Navsari) જિલ્લાનો જૂજ ડેમ ઓવર ફલૉ (overflow) થયો છે. જૂજ ડેમની સપાટી 167.50 મીટરને પર થઇ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કુલ 23 જેટલા ગામો એલર્ટ કરાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે.