લોક રક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા શરુ, જુઓ બે દિવસમાં કેટલી આવી અરજીઓ?

લોક રક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા શરુ કરાઈ છે. બે દિવસમાં બે લાખ કરતા વધૂ અરજી આવી છે. શનિવારથી શરુ થયેલી પ્રક્રિયામાં સવા લાખ કરતા વધુ ફોર્મ ભરાયા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ મામલે માહિતી આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola