Red alert in Gujarat | આગામી 24 કલાક ભારે, સમગ્ર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ
Continues below advertisement
Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનેક સતર્કતાના પગલાં લીધા છે.
આગામી 24 કલાકમાં ગુજરાત માટે અત્યંત ભારે હોવાની હવામાન વિભાગે આપી આગાહી. ગુજરાતના તમામ જિલ્લામાં અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ...ભારે વરસાદની આગાહીને પગલે તમામ જિલ્લા ક્લેક્ટર અને વહિવટી પ્રશાસન બન્યુ સતર્ક...બિન જરૂરી બહાર ન નિકળવાની અપાઈ સુચના...
હજુ પણ 24 કલાક ગુજરાત માટે અતિભારે રહેવાની હવામાન વિભાગે કરી આગાહી.. 29 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માછીમારોને અપાઈ સૂચના.. દરિયામાં ભારે કરંટ તેમજ પવન ફૂંકાવવાની પણ કરાઈ આગાહી.. માછીમારોને પોતાની બોટ સલામત સ્છળે ખેસડવાની પણ સૂચના..
Continues below advertisement