ફટાફટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 490 કેસ નોંધાયા અને 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યના 28 જિલ્લા અને 6 મહાનગરોમાં કોરોના(Corona)થી એક પણ દર્દીનું મોત થયું નથી. કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં એક્ટિવ કેસ(Active Case)ની સંખ્યા 10 હજાર 863 થઈ ગઈ છે. આ સાથે જ 272 લોકોની વેન્ટીલેટર(Ventilator) પર સારવાર ચાલી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Hospital Case Corona Patient Treatment Active Case Ventilator Virus Infection