સરકારી નોકરીમાં રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારીઓ માટે રાહતના સમાચાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સરકારી નોકરીમાં (government jobs) રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારીઓ (employees) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિવિધ વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓને કાયમી કરવા માટે ગુજરાત હાઇકોર્ટે (High Court) હુકમ કર્યો છે. કાયમી નોકરી સાથે લીવ એંકશમેંટનો લાભ આપવા પણ આદેશ કરાયો છે.
Continues below advertisement
Tags :
High Court Gujarat News World News ABP News Employee Order Government Job ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Order