વિજયભાઈ, અધિકારીઓ આંકડા છૂપાવે છે એ નજર સામે છે, રેમડેસિવિર 30 હજાર મળતાં હોય તો અછત કેમ છે ?

Continues below advertisement

સરકારની મંજૂરી લીધા બાદ જ હોસ્પિટલોને રેમડેસિવિર  મળશે. હોસ્પિટલોએ જાતે જ અરજી કરી મેળવવાની મંજૂરી મેળવવાની રહેશે. રાજકોટમાં કોવિડમાં દાખલ થયેલા દર્દીના સગાને ટોસીલીઝુમેબ ઇન્જેક્શન આપવું પડે તેવુ કહી પેસા પડાવવાના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સિક્યુરિટી સુપરવાઇઝર હોવાનુ કહેનારા મયૂર નામના શખ્સને પ્રદ્યુમનનગર પોલીસે સકંજામાં લીધો છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram