સુરતમાં હજુ રેમડેસિવિર મળતાં નથી, નવાં ઈંજેક્શન મળતાં હજુ 7-8 દિવસ લાગશે, માણસો મજબૂર અને બેહાલ થઈને ભટકે છે......
Continues below advertisement
સુરતમાં કોરોના સંક્રમણ વધતા બદતર સ્થિતિ સર્જાઈ છે. દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યાં અક્સિજન સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે. ત્યારે ડો. મહેન્દ્ર ચહાણે કહ્યું કે, સુરતમાં હજુ રેમડેસિવિર મળતાં નથી, નવાં ઈંજેક્શન મળતાં હજુ 7-8 દિવસ લાગશે, માણસો મજબૂર અને બેહાલ થઈને ભટકે છે... તેમણે કહ્યું કે, આર્થિક નિષ્ણાંતો અને ઉદ્યોગ જગતના લોકોને વિશ્વાસમાં લઈને લોકડાઉન લાદવું જ જોઈએ.
Continues below advertisement