સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં રિપોર્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજુ કરાયો રિપોર્ટ. સુએઝ પ્લાન્ટ રીપેર કરવા કોર્ટનો આદેશ. નિવૃત આઈએએસ અધિકારી પૂનમચંદ પરમાર કોરોનાગ્રસ્ત. અન્ય 5 સભ્યો પણ કોરોના પોઝીટીવ. પરિવાર ઘરમાંજ લઇ રહ્યો છે સારવાર. ગિરસોમનાથમાં વધુ બે માછીમારોના મૃતદેહ મળ્યા, 10 બોટની જળ સમાધિ.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Gujarat Ahmedabad Gujarat News Corruption ABP News State Office Evaluation Stamp Duty ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP News Gujarat