ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ થયું જાહેર, કેટલા વિદ્યાર્થી થયા પાસ?

Continues below advertisement

ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓ(repeater students)નું પરિણામ(result) જાહેર થઈ ચુક્યું છે. ધોરણ-10ના રિપીટર્સનું પરિણામ 10.04 ટકા નોંધાયું છે. બે લાખ 98 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં 30 હજાર 12 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram