ધોરણ-12 સાયન્સનું પરિણામ ક્યારે અને કેવી રીતે કરાશે જાહેર?, જુઓ વીડિયો
ધોરણ-12 સાયન્સ(Science)નું પરિણામ(result) 25 જૂનથી 1લી જુલાઈ સુધી ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. નિયમિત વિદ્યાર્થીઓના ગુણ તેમના નામ, એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટે શાળાએ ઈન્ડેક્સ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને ભરવાનું રહેશે.સામાન્ય પ્રવાહના માર્ક્સ 28 જૂને જાહેર કરવામાં આવશે.