ફટાફટઃ ધોરણ-10ના 8 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ?
ધોરણ-10ના 8 લાખ 57 હજાર 204 વિદ્યાર્થી(Student)નું પરિણામ(Result) જાહેર થયું છે. ગણિતમાં 26 હજાર 809 અને વિજ્ઞાનમાં 20 હજાર 865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે પણ 100થી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના 18 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
Tags :
Gujarati News Student Exam ABP ASMITA Result Corona Science Transition ABP Live ABP News Live Mathematics