મહેસુલી કાયદામાં ધરખમ ફેરફાર કરવાના મહેસુલી મંત્રીના સંકેત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મહેસુલી કાયદામાં ધરખમ ફેરફાર કરવાના મહેસુલી મંત્રીના સંકેત. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન તબદીલ કરવામાં પડતી મુશ્કેલીને દૂર કરાશે. 22 જેટલા કાયદાઓમાં પડતી અડચણો દૂર કરવામાં આવશે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા મુજબ મહેસુલી કાયદામાં ધરખમ ફેરફાર કરવા મામલે રિપોર્ટ તૈયાર કરાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Land Revenue Law Transfer Revenue Minister ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Hint Asmita Gujarati Communication New Condition Old Condition