સીએનજીના ભાવ વધારાના વિરોધમાં રીક્ષા ચાલકોનો વિરોધ, હડતાળની ચીમકી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 04:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએનજીના ભાવ વધારાના વિરોધમાં રીક્ષા ચાલકોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે. તો સાથે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની જેમ સીએનજીમાં પણ ભાવ ઘટે તેમ રીક્ષા ચાલકોનું માનવું છે. રીક્ષા એસોસિયેશનની વાહન મંત્રી સાથે બેઠક થઇ હતી. આ બેઠક બાદ એસોસિયેશનના વિવિધ મંતવ્યો સામે આવ્યા છે.