સમાચાર શતકઃ રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં વધારો, આ શહેરમાં નોંધાયો ત્રીજો કેસ
Continues below advertisement
રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં ઓમિક્રોનનો ત્રીજો કેસ નોંધાયો છે. વિદેશથી આવેલ 57 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે દેશના 13 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
Continues below advertisement