પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી સામાન્ય પરિવારને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી, જુઓ એક અઠવાડીયામાં પેટ્રોલ અને ડિઝલના કેટલા વધ્યા ભાવ ?
Continues below advertisement
પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાથી સામાન્ય પરિવારને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. એક અઠવાડીયામાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 1 રૂપિયો 30 પૈસાનો વધારો કરાયો છે. જેને કારણે રોજીંદી ચીજ-વસ્તુઓ પણ મોંઘી થઈ છે.
Continues below advertisement