રાજ્યમાં વરસાદ પડવાની સાથે રસ્તાઓ ખરાબ, ડાકોરનો ઓવરબ્રિજ વાહન ચાલકો માટે બન્યો જોખમી

રાજ્યમાં વરસાદ પડવાની સાથે રસ્તાઓ ખરાબ થયા છે. બિસ્માર માર્ગના કારણે લોકોને પરેશાની થઇ રહી છે. આ મુશ્કેલીના કારણે વાહન ચાલવવામા પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડાકોરનો ઓવરબ્રિજ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola