રાજધાની એક્સપ્રેસમાં સગીરા પર દુષ્કર્મ, કાલુપુર સ્ટેશન પર RPFએ અટેન્ડનટની ધરપકડ કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજધાની એક્સપ્રેસમાં અટેન્ડનટે સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. અમદાવાદનાં કાલુપુર સ્ટેશન પર RPFએ સગીરાની પૂછપરછ કરતાં ખુલાસો થયો હતો. RPFએ અટેન્ડનટની ધરપકડ કરી છે.