Rupala Controversy | 'રૂપાલાના એક જ શબ્દ પર અમારું આંદોલ', આંદોલન રાજકીય પ્રેરિત હોવાનો દાવાને ફગાવ્યો
Rupala Controversy | 'રૂપાલાના એક જ શબ્દ પર અમારું આંદોલ', આંદોલન રાજકીય પ્રેરિત હોવાનો દાવાને ફગાવ્યો. કાંકરેજમાં રાજપૂત સમાજ આક્રોશમાં. રૂપાલાની ટિકિટ પાછી નહિ ખેંચાયતો આંદોલન કરવામાં આવશે. ટૂંકજ દિવસોમાં કાંકરેજ માં મહાસભા કરવાનું આયોજન. તેમજ ગામડે ગામડે જઈને પ્રચાર ના કરવા માટે પણ આયોજન કરવામાં આવશે. હવે કાંકરેજમાં પણ રાજપૂત સમાજ લડી લેવાના મૂડમાં. મહાકાલ સેના કરની સેના યુવા રાજપૂત સંગઠન તેમજ કાંકરેજ ના વિવિધ સંગઠનો સાથે મળીને કરશે વિરોધ.