Rupala Controversy | 'ચારણો રાજપૂતો સાથે', કબરાઉ મણિધર બાપુ
Continues below advertisement
Rupala Controversy | ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કચ્છના મણિધર બાપુએ આપી પ્રતિક્રિયા. કબરાઉ મોગલધામના મણિધર બાપુએ ક્ષત્રિયાણીઓની જોહર કરવાની વાત પર મણિધર બાપુએ આપી પ્રતિક્રિયા. ચારણો રજપૂતોની સાથે હોવાની વાત કરી. 552 રજવાડા જો એક વાત પર આપી દેતા હોય, તો એ પરીવારની દીકરી રોડ માંથે આવે ? હે રાજપૂતો ચારણો તમારી સાથે છે. અપમાન સામે લડવા હું સાથે છેય આ સડેલું રાજકારણ છે આમાં તમારે બહાર નો નીકળાય, પુરુશ બહાર નીકળે. ક્ષત્રિયનું અપમાન થયું એમાં તો અઢાર વરણ જોડાયેલા છે. જો આ માટે મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોચ તો તો આપણી આ ભગવતી મોગલ બેઠી એને ખોટ જાય. દીકરીઓ તમે મરતી નહી. ક્ષત્રિયાણીઓ તમે આ નહી કરતા, આવા રાજકારણ માટે જોહર ન કરાય. ચારણો તમારી સાથે છે.
Continues below advertisement