રૂપાણી સરકારે આર આર સેલ બંધ કરવાનો લીધો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકારે 1995થી ચાલતા આર આર સેલને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસ જ ભક્ષક બને તે ક્યારેય નહીં ચલાવી લેવાય. એટલે જ આર આર સેલને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલુ જ નહી આવનારા દિવસોમાં પોલીસ ડ્રેસ પર કેમેરા લાગશે. એસપીને વધુ પાવર આપવામાં આવશે.
Continues below advertisement