Rushikesh Patel | ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યું નિવેદન?
ફુડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરીને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભેળસેળ કરનારાઓની હવે ખેર નહીં. ટેસ્ટિંગ વાન સતત ચાલતી રહે તેવી સૂચના અપાઈ છે.