Russia Ukraine War: માયકોલિવ શહેર પર મિસાઈલ અટેક, જુઓ મિસાઈલ બ્લાસ્ટ
Continues below advertisement
રશિયા-યુક્રેન યુદ્ધને પાંચ મહિના જેટલો સમય થવા આવ્યો છે, બંનેમાંથી એક પણ દેશો ઝૂકવા તૈયાર નથી. રશિયન સૈન્ય પર સતત યુક્રેનિયન નાગરિક લક્ષ્યો પર ગોળીબાર કરવાનો આરોપ મૂકવામાં આવે છે. શુક્રવારે તેણે માયકોલિવ શહેર પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો.
Continues below advertisement