સાબરકાંઠાઃ હિંમતનગરમાં પાર્ક કરેલી કારમાં લાગી અચાનક ભીષણ આગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સાબરકાંઠાના હિંમતનગરમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. મહાવીરનગરમાં રોડની સાઈડમાં આ કાર પાર્ક કરવામાં આવી હતી. આ બનાવને પગલે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram