સાબરકાંઠાઃસ્નેહમિલન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, કહ્યું-‘ACમાં પણ વળી જાય છે પરસેવો’

રાજ્યના મુખ્યમંત્રી આજે હિંમતનગર પહોંચ્યા હતા. BAPS સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી છે. મુખ્યમંત્રીએ કાર્યકરોને સંબોધન કર્યું અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola