સાબરકાંઠાઃ પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કેટલા કાર્યકરોની કરાઈ અટકાયત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 06:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રાંતિજના કતપુર હાઈવે પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ દેખાવ કર્યા છે. નેશનલ હાઈવે બ્લોક કરતા પરેશ ધાનાણી સહિત 60 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની કોંગ્રેસે અટકાયત કરી છે.