Sabarkantha: પોશીના તાલુકા સેવા સદનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 05:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા(Sabarkantha)ના પોશીના તાલુકાના સેવા સદન(Poshina Taluka Seva Sadan)માં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અહીંયા કમ્પાઉન્ડમાં સોશિયલ ડિસટન્સના ધજાગરા ઉડ્યા છે.વ્યવસ્થાના અભાવના કારણે સેવા સદનમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે.અહીં ચોમાસા પહેલા મકાઈના બિયારણના ફોર્મ માટે લાઈનો લાગી છે.