સાબરકાંઠા: ઝીંઝવામાં પુત્રએ કરી માતાની હત્યા,પિતા ઈજાગ્રસ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સાબરકાંઠાના ઝીંઝવામાં પુત્રએ માતાની હત્યા કરી હતી. સામાન્ય બોલાચાલીમાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા માતાને માથા પર ઇજા પોહચી હતી. ઝગડામાં વચ્ચે પડેલા પિતા પર પણ પુત્રએ હુમલો કર્યો હતો. જેમાં પિતા ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ આરોપીની અટકાયત કરી છે. અને પિતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram