સમાચાર શતકઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરનો સ્ટાફ આજથી હડતાળ પર,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

અમદાવાદ(Ahemdabad)માં સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં કોન્ટ્રાક્ટ પરનો સ્ટાફ આજથી હડતાળ પર છે. આસામ અને પશ્વિમબંગાળમાં આજે નરેન્દ્ર મોદી(PM Narendra Modi) જનસભા કરશે.વડોદરામાં વધતા સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા જશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram