સમાચાર શતકઃ કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રેકોર્ડબ્રેક નોંધાયો વધારો, કેટલા થયા ભાવ?
વડોદરામાં ડેન્ગ્યુના કારણે નેશનલ ખેલાડી સાક્ષી રાવલનું મોત થયું છે. રાજ્યમાં કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે દીઠ 40થી 50 રૂપિયાનો વધારો થયો છે. ગજેરા સ્કુલ અંગે શિક્ષણમંત્રીએ કહ્યું, અમને ફરિયાદ મળી છે જેમાં તપાસ કર્યા બાદ જ પગલા લેવામાં આવશે.
Tags :
Gujarati News Vadodara Dengue Gujarat News Price Cottonseed Oil Rise Singtel ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates National Sportsman