સમાચાર શતકઃખેડૂતો માટે હાશકારો, ભાવ વધારાનો નિર્ણય લેવાયો પાછો, જુઓ મહત્વના સમાચાર

ખેડૂતો(Farmer)ને જૂના ભાવે જ ખાતર(Fertilizer) મળશે.સુરતમાં કેન્દ્રની આરોગ્ય ટીમે સિવિલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી છે.કોરોનાની જડીબુટ્ટી સમાન રેમડેસિવીર ઈન્જેક્શન માટે અમદાવાદમાં લાઈન લાગી છે.સુરતના સિવિલ મેડિકલ સ્ટોરમાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટ્યો. જુઓ મહત્વના સમાચારો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola