સમાચાર શતકઃકેન્દ્ર સરકારે વધુ પાંચ કંપનીઓને બ્લેક ફંગસની દવા બનાવવાની આપી મંજૂરી
Continues below advertisement
દેશમાં સતત વધી રહેલા બ્લેક ફંગસના કેસને કાબૂમાં લેવા કેન્દ્ર સરકાર એક્શનમાં જોવા મળી હતી. કેન્દ્ર સરકારે વધુ પાંચ કંપનીઓને બ્લેક ફંગસની દવા બનાવવા લાયસન્સ આપ્યા હતા. બ્લૈક ફંગસ દેશના 10 રાજ્યમાં મહામારી જાહેર કરાઇ છે.
Continues below advertisement