સમાચાર શતકઃતબીબો નહીં કરે ઉપવાસ, ઉત્તરકાશીમાં વરસાદને કારણે ઊભી થઈ આફત, જુઓ મહત્વના સમાચાર
મેડિકલ ટીચર્સ એસોસિએશ(Medical Association)ને 80 ટકા માંગો સ્વીકારાઈ હોવાનો દાવો કર્યો છે.ઉત્તરકાશી(Uttarkashi)માં ભારે વરસાદને કારણે આફત સર્જાઈ છે.વરસાદ(Rain)થી પ્રભાવિત લોકોને સહાય કરવામાં આવી છે.કોરોનાના બીજા સ્ટ્રેઈનમાં મ્યુકરમાઈકોસિસનું જોખમ વધ્યું છે.
Tags :
Gujarati News Rain ABP ASMITA Flood Doctors Fasting Medical Association Disaster Oxygen Corona Transition Uttarkashi