સમાચાર શતક:કોરોનાના કેસ વધતા અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વધ્યા
કોરોનાના કેસ વધતા અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વધ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસ વધતા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પણ વધ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં 152 ઘર માઇક્રોકન્ટેનમેન્ટ બન્યા છે.