દેશ- દુનિયાના 100 મહત્વના સમાચાર માટે જુઓ 'સમાચાર શતક'
Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ જોડાયા હતા. ફૈઝલ પટેલ પહેલી વખત આ રીતે સક્રિય રાજકારણમાં જોવા મળ્યા હતા.
Continues below advertisement
Tags :
News Bulletin Samachar Satak Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021