સમાચાર શતકઃ બનાસકાંઠામાં માર્કેટયાર્ડની બેદરકારીના કારણે પલળ્યા મગફળી અને કપાસ
Continues below advertisement
બનાસકાંઠામાં ઈકબાલ ગઢ માર્કેટ યાર્ડમાં બેદરકારીના કારણે ખેડૂતોના મગફળી અને કપાસ પલળ્યા છે. માર્કેટયાર્ડની બેદરકારીના કારણે ખેડૂતોની મગફળી પાણીમાં તરતી જોવા મળી છે. પાલનપુર યાર્ડમાં પણ મગફળી તરતી જોવા મળી છે.
Continues below advertisement