સમાચાર શતકઃ કોરોનાના સંક્રમણને કારણે GPSC પરીક્ષાની તારીખ બદલાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2021 05:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના (coronavirus) સંક્રમણ વધતા GPSCએ કુલ 10 જેટલી પરીક્ષાઓ (Exam) ની તારીખમાં ફેરફાર કર્યો છે. જીપીએસસીની વર્ગ-1, 2 અને 3ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે..જે મુજબ પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે